News of Wednesday, 3rd July 2024
અમરનાથની યાત્રામાં જમ્મુ-કાશ્મીરમાંથી માત્ર પ ટકા ભાવીકો જોડાયાઃ લંગરમાં પણ તેવી જ સ્થિતિ : અમરનાથ યાત્રા ધાર્મિકતાની સાથે રાષ્ટ્રીય એકતા-અખંડીતતાની યાત્રા બની ગઇ છે અહીં દેશભરમાંથી આવતા ભાવિકોના મનમાં કાશ્મીર અમારૂં છે ની પ્રબળ ભાવના પણ દેખાય છે. જેથી યાત્રાળુઓના મોટા ભાગના લોકો અન્ય રાજયોના છે. અમરનાથ યાત્રામાં સ્થાનીકોની ભાગીદારી ન બરાબર છે. દર વખતની જેમ આ વર્ષે પણ સ્થીતી તેવી જ છે. અમરનાથ ભાવિકોમાં જમ્મુ-કાશ્મીરમાંથી માત્ર પ ટકા જ યાત્રામાં જોડાયા છે. ઉપરાંત લંગરમાં પણ સ્થાનીકો ગોત્યા જડતા નથી.

(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
