News of Wednesday, 3rd July 2024
ઘરે આવી રહ્યા છીએ.. ચાર્ટર ફ્લાઇટમાં બેસતા પહેલા રોહિત શર્માએ ફોટો પોસ્ટ કર્યો : વેસ્ટ ઈન્ડિઝમાં પ્રચંડ વાવાઝોડાને લીધે ટીમ ઇન્ડિયા ત્રણ દિવસ બાર્બાડોસ ખાતે ફસાઈ ગયેલ. આજે અત્યારે ચાર્ટર ફ્લાઇટમાં ભારત આવવા ટીમ ઇન્ડિયા રવાના થઈ ત્યારે કપ્તાન રોહિત શર્માએ ટ્રોફી સાથેનો વિમાનનો ફોટો ડિજિટલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો હતો..

(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
