News of Wednesday, 3rd July 2024
આદિત્ય-એલ વન સેટેલાઈટે પ્રથમ પ્રભામંડળ ભ્રમણકક્ષાનો એક રાઉન્ડ પૂર્ણ કર્યો આદિત્ય-એલ વન સેટેલાઈટે સૂર્ય-પળથ્વીના L-૧ બિંદુ પર તેની પ્રથમ પ્રભામંડળ ભ્રમણકક્ષાનો એક રાઉન્ડ પૂર્ણ કર્યો, જેને પૂર્ણ કરવામાં ૧૭૮ દિવસ લાગ્યા. ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ અવકાશ તરફ તેની યાત્રા શરૂ કર્યા પછી, આદિત્ય-એલ વનને ૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ લક્ષિત પ્રભામંડળ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું.

(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
