News of Friday, 5th July 2024
બુટલેગર સાથે ઝડપાયેલ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીના દારૂબંધીના કેસમાં બન્નેના ૨ દિ' ના રિમાન્ડ મંજૂર : અગાઉ પોલીસ ટીમ ઉપર થાર જીપ ફેરવી હત્યાના પ્રયાસના કેસમાં વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને નીતા ચૌધરીના રિમાન્ડ નામંજૂર થયા હતા, જોકે, હત્યાના પ્રયાસના ગુનામાં ભચાઉ કોર્ટ દ્વારા નીતા ચૌધરીના જામીન મંજૂર થતાં પોલીસ હવે એ ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારશે. કચ્છમાં ફરજ બજાવતી સીઆઈડી ક્રાઈમની હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ગ્લેમરસ રીલ અપલોડ કરવા માટે વધુ ચર્ચામાં છે.

(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
