News of Friday, 5th July 2024
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સાગઠિયા વિરુદ્ધ ગાળિયો વધુ કસાયો : ગુજરાત ACB દ્વારા પૂર્વ TPO મનસુખ સાગઠિયાની સંપતિઓની વધુ તપાસ માટે ACBના એડિશનલ ડાયરેકટર બિપિન આહિરેના વડપણ હેઠળ SIT ની રચના કરવામાં આવી : SIT માં બે આસિસ્ટન્ટ ડાયરેકટર - બે PI અને એક લીગલ એડવાયઝરનો સમાવેશ કરાયો : નજીકના ભવિષ્યમાં ED અને IT વિભાગો પણ આ કેસ માં જોડાય તેવી પુરી શક્યતા

(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
