<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

પુત્ર અનંત અને રાધિકા મર્ચન્‍ટના લગ્નની તૈયારીઓ વચ્‍ચે અચાનક ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના નિવાસસ્‍થાને મળવા પહોંચ્‍યા અનંત અને રાધિકાના લગ્નપ્રસંગમાં પધારવા માટે રાહુલ ગાંધીને રૂબરૂ મળી આમંત્રણ પાઠવ્‍યુ

(9:13 AM IST)