<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

જમ્‍મુ-કાશ્‍મીરમાં આ વર્ષે નહીં યોજાઇ ચૂંટણી? યક્ષ પ્રશ્‍ન : પાંચ વર્ષોથી પોતાના લોકતાંત્રીક અધિકારીથી વંચિત જમ્‍મુ-કાશ્‍મીરની જનતાને તે સુચનાઓ અને અફવા નિરાશ કરવા લાગી છે જેમાં તેમને પોતાની સરકાર ચૂંટવાની તક નહીં મળે. જો કે આ અંગે તંત્ર તરફથી કોઇ ટિપ્‍પણી નથી આવી. વિશ્વસનીય સુત્રો મુજબ જમ્‍મુ-કાશ્‍મીરમાં બહુપ્રતિક્ષીત ધારાસભા ચૂંટણી ૨૦૨૪માં થવાની સંભાવના નથી.

(9:13 AM IST)