તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 5th July 2024
દિલ્હી-એનસીઆરમાં રાતભર વરસ્યોઃ આજે પણ વરસાદની સંભાવના : દિલ્હી-એનસીઆરમાં ગઇ કાલ રાતથી વરસાદ શરૂ થયો હતો. આજે ગુરૂવારે સવારે પણ વાદળો છવાયેલો છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં આજે કટકે-કટકે વરસાદની સંભાવના વ્યકત કરી છે. દિલ્હી સિવાય ૨૬ રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
