News of Friday, 5th July 2024
બ્રિટનમાં લેબર પાર્ટીનો વિજય: ઋષિ સુનકે રાજીનામું આપ્યું : બ્રિટનમાં લેબર પાર્ટી વિજયના પંથે. ભારતીય સમય પ્રમાણે સવારે 8:30 વાગ્યા લેબર પાર્ટીને ૧૦૨ બેઠકો જીતી લીધી જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટીવ પાર્ટીને માત્ર નવ બેઠકો મળી છે. : વડાપ્રધાન પદેથી ઋષિ સુનકનું રાજીનામું.. લેબર પાર્ટીના કીએર સ્ટારમર વડાપ્રધાન બનશે.

(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
