News of Friday, 5th July 2024
એશિયન દેશો માટે સાઉદી અરેબિયાએ તેલના ભાવો ઘટાડ્યા જ્યારે યુરોપ અને યુએસએ માટે સતત બીજા મહિને ભાવ વધાર્યા : સાઉદી અરેબિયાએ એશિયા માટે સતત બીજા મહિને તમામ ગ્રેડના તેલ - ઓઇલના ભાવમાં ઘટાડો કર્યો છે. : ભારતને બહુ મોટો લાભ મળશે. જો કે, તેઓએ યુરોપ અને યુએસમાં તેના ચાલુ ઓગસ્ટ મહિનાના ઑઈલના ભાવમાં વધારો કર્યો છે.

(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
