તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 5th July 2024
બ્રિટનમાં લેબર પાર્ટી પ્રચંડ વિજય તરફ દોડી રહી છે: ૪૦૦ થી વધુ બેઠક મેળવશે: સવારે ૯ સુધીમાં ૨૮૦ બેઠકો જીતી ગઈ: કિએર સ્ટાર્મર નવા વડાપ્રધાન : બ્રિટનમાં ઋષિ સુનકની પાર્ટીનો ભૂંડેહાલ પરાજય.. કિએર સ્ટાર્મરની લેબર પાર્ટી ૪૦૦ થી વધુ બેઠકો મેળવી વિજેતા બની રહી છે. : સવારે ૯ વાગ્યા સુધીમાં બ્રિટિશ સંસદની ૬૫૦ માંથી ૨૮૦ સીટ લેબર પાર્ટી જીતી ગઈ છે. : જ્યારે હાલના વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટીવ પાર્ટીને માત્ર ૫૧ સીટ મળી છે.

(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
