<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

કેજરીવાલના મામલે હાઇકોર્ટના વલણ અંગે ૧૫૦ વકિલોએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો : ૧૫૦ વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પત્ર લખી કેજરીવાલના માંમલામાં હાઇકોર્ટના વલણ ઉપર સવાલ ઉઠાવી કહ્યું છે કે ઈરાદાપૂર્વક કેજરીવાલને આપવામાં આવેલ જામીન ઉપર હાઇકોર્ટ દ્વારા લગાવેલ સ્ટેને લાંબો ખેંચવામાં આવી રહેલ છે અને લાંબી લાંબી તારીખો આપી રહેલ છે.

(9:48 AM IST)