<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

પોણો ડઝન જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી : ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પોણો ડઝન જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે, જેમાં નર્મદા તાપી સુરત નવસારી વલસાડ દાદરા નગર હવેલી બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે

(9:55 AM IST)