News of Friday, 5th July 2024
ગુજરાત વહીવટી સેવા સંવર્ગ GAS અઘિકારી એસ. જે.પંડ્યાને રાજ્ય સેવામાંથી જાહેર હિતમાં અપરિપક્વ નિવૃત કરાયા : ગુજરાત વહીવટી સેવા સંવર્ગ GAS (સિનિયર સ્કેલ) અઘિકારી એસ. જે.પંડ્યાને આજે તા.5 જુલાઈ 2024 બપોર બાદ તાત્કાલિક અસરથી રાજ્ય સેવામાંથી જાહેર હિતમાં અપરિપક્વ નિવૃત કરવામાં આવ્યા છે.

(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
