તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Friday, 5th July 2024
આવતીકાલે શહેર ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખરજીનાં જન્મ દિવસ અંતર્ગત પુષ્પાંજલીનો કાર્યક્રમ કાલે સવારે ૯-૩૦ કલાકે સ્પેશિયલ હોમ ફોર બોયઝ, જામનગર રોડ, સાંઢીયા પુલ પાસે, પેટ્રોલ પંપની સામે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાશે, શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ

(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
