<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં બંને જમીનમાલિકોની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં જમીન માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી રાજકોટ સેશન્‍સ કોર્ટે ફગાવી દીધી છે : ગઈકાલે મોડી સાંજ સુધી દલીલો ચાલી હતી : સરકાર તરફથી ખાસ નિયુકત પ્રોસીકયુટર શ્રી તુષાર ગોકાણીએ દલીલો કરી હતી

(9:18 AM IST)