<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

NEET PG પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી : આ મેડિકલ પ્રવેશ પરીક્ષા 11 ઓગસ્ટના રોજ બે શિફ્ટમાં લેવામાં આવશે : અગાઉ પરીક્ષામાં ગેરરીતિ અને આક્ષેપોને લીધે રદ કરવામાં આવી હતી.

(9:18 AM IST)