તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
અમિતભાઈ અને રાહુલ ગાંધી ગુજરાતમાં: ભારે રાજકીય ધમધમાટ : દેશના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને સંસદમાં વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી આજે ગુજરાતમાં આવ્યા છે: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરામાં બોટ પલટી જવાની ઘટના અને મોરબી બ્રિજ ધરાશાયી સહિતની વિવિધ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને રાહુલ ગાંધી મળી રહ્યા છે, પક્ષના કાર્યકરોને સંબોધિત પણ કરશે

(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
