<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

હાથરસ દુર્ઘટનાનો મુખ્ય આરોપી કોર્ટમાં રજૂ: ભોલેબાબાએ મોઢું ખોલ્યું, કહ્યું કે હું ખૂબ દુઃખી છું: તેમના ઘરને પણ ઘેરી લેવામાં આવ્યું : હાથરસ દુર્ઘટનાના મુખ્ય આરોપી મધુકરે જાતે સરેન્ડર કરી દીધેલ છે તેને હાથરસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે : હાથરસ દુર્ઘટના પછી ભોલે બાબાએ પહેલીવાર મોઢું ખોલ્યું છે અને કહ્યું કે હું ખૂબ દુઃખી છું, ઈશ્વર આપણને આ દર્દ સહન કરવાની શક્તિ આપે, સરકાર ઉપર ભરોસો રાખો, જોકે તેમના ઘરને પણ પોલીસે ઘેરી લીધું છે

(12:08 PM IST)