તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
હળવા વરસાદ વચ્ચે બાળચિત્તાઓની માતા સાથે મસ્તી : શ્યોપુર (મ.પ્ર.): ક્રૂનો નેશનલ પાર્કમાં જૂનની ભીષણ ગરમી સહન કરી ચૂકેલ ચીત્તા પરિવાર હવે વરસાદની મજા લઇ રહ્યો છે. મસ્તીભરી આ ટોળીમાં સામેલ છે. આશા, ગામિની અને જ્વાલા બચ્ચાઓ. તેઓનો આ પહેલો વરસાદ છે. શુક્રવારે સવારે હળવા વરસાદમાં રમતા ગામિનીના પાંચ બચ્ચાઓ કૂનો મેનેજમેન્ટના કેમેરામાં કેદ થયા હતા.

(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
