News of Saturday, 6th July 2024
મુંબઇથી રાજકોટ આવતી અને રાજકોટથી મુંબઇ જતી ફલાઇટ કલાકો મોડી મુંબઇ એરપોર્ટ પર ટ્રાફીકનો પ્રોબ્લેમ... આજે રાજકોટના હિરાસર એરપોર્ટ પર મુંબઇથી આવતા અને જતા સેંકડો મુસાફરો ભારે હેરાન-પરેશાન થયા હતાઃ રાજકોટ એરપોર્ટ પર કોઇ પ્રોબ્લેમ નહોતો પણ મુંબઇ એરપોર્ટ પર ટ્રાફીકનો મોટો પ્રશ્ન સર્જાતા રાજકોટ આવતી ઇન્ડીગોની તથા અન્ય ફલાઇટો મોડી આવી રહ્યાનું રાજકોટના ઇન્ડીગોના અધિકારી તરૂણ અરોરાએ ‘અકિલા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે ઉમેયુ હતું કે ફલાઇટ મોડી આવતી હોય રાજકોટથી પણ મોડી ઉપડી રહી છે.

(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
