News of Saturday, 6th July 2024
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને મળ્યા રાહુલ ગાંધી : લોકસભામાં મજબૂતાઈથી મુદો ઉઠાવીને ન્યાય અપાવવા ગાંધીનુ આશ્વાસન : જિજ્ઞેશ મેવાણી,લાલજી દેસાઈની આગેવાનીમા ગુજરાતનિ તમામ દુર્ઘટનાઓમા ન્યાય અર્થે કોંગ્રેસ યોજાશે મોરબીથી સુરત”ન્યાય પદયાત્રા” :પદયાત્રામા રાહુલ ગાંધી પણ એક દિવસ ઉપસ્થિત રહેશે..

(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
