<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

જમ્મુના ફૂલ ગામમાં પાંચ આતંકવાદીઓ ઢેર : અથડામણમાં એક જવાન શહીદ કાશ્મીરના ફૂલ ગામમાં મોદર ગામ અને ચીંની ગામ નામના ગામડામાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી આ અથડામણમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે જ્યારે એક ભારતીય જવાન શહીદ થયા છે જોકે આ મારામાં હજી સુધી કોઈ સત્તાવાર પૂરતી મળી નથી

(9:52 PM IST)