<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

અક્ષય કુમારે ફરી એકવાર સાબિત કર્યું કે તે સાચો ખિલાડી છે : જાણીતા પંજાબી લોક ગાયક અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા સ્વર્ગસ્થ ગુરમીત બાવાની પુત્રી ગ્લોરી બાવાએ સરકાર પાસેથી મદદ માંગી અને તેણીની આર્થિક અગ્નિપરીક્ષા સોશિયલ મીડિયા પર શેર કર્યાના થોડા દિવસો માંજ અભિનેતા અક્ષય કુમારે કટોકટીમાંથી બહાર નીકળવા માટે તેણીને ₹25 લાખ તરત મોકલી આપ્યા હતા.

(10:00 PM IST)