તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * સંસદનું બજેટ સત્ર આ મહિનાની 22મી તારીખથી શરૂ થશે. કેન્દ્રીય બજેટ બીજા દિવસે રજૂ કરવામાં આવશે. : * રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાની ચાર દિવસીય મુલાકાતે છે. આવતીકાલે પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા ના દર્શન નો તેમનો કાર્યક્રમ છે. : * વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટારમર સાથે વાત કરી હતી. આ સાથે શ્રી મોદીએ મસૂદ પેઝેશ્કિયનને ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. : * બેડમિન્ટનમાં, પ્રિયાંશુ રાજાવત આજે રાત્રે કેનેડા ઓપન મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ફ્રાન્સના એલેક્સ લેનિયર સામે રમશે. : * હરારેમાં રમાયેલી પાંચ મેચની T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું.

(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
