<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

કાશ્મીર - કુલગામ એન્કાઉન્ટર : સુરક્ષા એજન્સીઓને મળી મોટી સફળતા : સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હિઝબુલ મુજાહિદ્દીનના ડિવિઝનલ કમાન્ડર ફારૂક નલ્લી સહિત ચનીગામ એન્કાઉન્ટરમાં 05 આતંકવાદીઓ માર્યા ગયા અને મદેરગામ કુલગામ એન્કાઉન્ટરમાં 03 આતંકવાદીઓ માર્યા ગયા. આ સાથે કુલ 8 આંતકીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળે છે. જો કે, સત્તાવાર વિગતની રાહ જોવાઈ રહી છે.

(11:17 PM IST)