તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 7th July 2024
અક્ષય કુમારે ફરી એકવાર સાબિત કર્યું કે તે સાચો ખિલાડી છે : જાણીતા પંજાબી લોક ગાયક અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા સ્વર્ગસ્થ ગુરમીત બાવાની પુત્રી ગ્લોરી બાવાએ સરકાર પાસેથી મદદ માંગી અને તેણીની આર્થિક અગ્નિપરીક્ષા સોશિયલ મીડિયા પર શેર કર્યાના થોડા દિવસો માંજ અભિનેતા અક્ષય કુમારે કટોકટીમાંથી બહાર નીકળવા માટે તેણીને ₹25 લાખ તરત મોકલી આપ્યા હતા.

(9:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
