<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

આસામની પુર હોનારતમાં વધુ છ ના મોત:આસામમાં છેલ્લા ૨૪ કલાકમાં પૂરને કારણે વધુ ૬ લોકોના મૃત્યુ સાથે રાજ્યમાં પૂરના કારણે મૃત્યુઆંક ૫૮ ઉપર પહોંચ્યો: રાજ્યના ૨૯ જિલ્લામાં પૂરની ગંભીર સ્થિતિ: લગભગ ૨૪ લાખ લોકોને અસર પહોંચી

(11:23 AM IST)