<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ ખાબકવાની આગાહી: દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુઃ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે

(11:35 AM IST)