<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

ઓડિસ્સામાં જગન્નાથપુરી અને ગુજરાતમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે લાખો લોકો આસ્થા પૂર્વક જોડાયા: ભુપેન્દ્રભાઈએ પહિંદ વિધિ કરી:ઓડિસ્સામાં જગન્નાથપુરી અને ગુજરાતમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે લાખો લોકો આસ્થા પૂર્વક જોડાયા છે: ભક્તોને અમદાવાદની રથયાત્રામાં દોઢ ટન ખીચડી અને ૮૦૦ કિલો બુંદીના પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અડાલજ ખાતે જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પહિન્દ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન કર્યું હતું.

(12:34 PM IST)