તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 7th July 2024
કાશ્મીર ખાતે બે એન્કાઉન્ટરમાં અડધો ડઝન આતંકીઓ ઠાર મરાયા: એક જવાન શહિદ થયો:કાશ્મીરમાં કુલગામ ખાતે મોદર ગામ અને ચીન્ની ગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં પાંચ આતંકીઓ માર્યા ગયા છે, એક જવાન શહીદ થયેલ છે. : ઓપરેશન ચાલુ છે. સમગ્ર વિસ્તાર ઘેરી લેવાયો છે. આતંકીઓએ અચાનક જ હુમલો કરી દીધો હતો.

(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
