તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 7th July 2024
અમરાવતી સેન્ટ્રલ જેલમાં વિસ્ફોટમહારાષ્ટ્ર: અમરાવતીની સેન્ટ્રલ જેલમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે :શનિવારની મોડી રાત્રિનાં જેલની બરાક ૬ અને ૭ ના દરવાજા ઉપર બહારથી કોઈએ દેશી બનાવટના બોમ્બે જેવા વિસ્ફોટકનો ઘા કર્યો હતો, જેના અવાજથી સમગ્ર વિસ્તાર ધમધમે ઉઠેલ. સદભાગ્યે કોઈ જાનહાની કે ઈજા થઈ નથી.

(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
