તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 7th July 2024
કાશ્મીરમાં આઠ આતંકીઓનો સફાયો બોલાવાયો: શહીદ જવાનની અંતિમ ક્રિયા મહારાષ્ટ્રમાં થશે:જમ્મુ કાશ્મીરના કુલગાવ ખાતે આઠ આતંકીઓનનો ખાત્મો બોલાવ્યો: શહીદ થયેલા લશ્કરી જવાનના અંતિમ સંસ્કાર તેમના વતન મહારાષ્ટ્રમાં કરવામાં આવશે:ચિન્નીગામ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે, હજુ એક આતંકી ફસાયેલો છે. મોદરમમાં પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
