<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

ઇમરાન ખાનનો જેલવાસ લંબાયો: જામીન અરજી ઉપરનો ચુકાદો અનામત રખાયો:પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.:એન્ટિ ટેરેરિસ્ટ કોર્ટે ઇમરાન ખાનની જામીન અરજી ઉપર ચુકાદો અનામત રાખતા તેઓ જેલમાં જ રહેશે.:તેમના વકીલે કહ્યું કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાન એક જ વ્યક્તિ વિરુદ્ધ આટલા કેસ મેં ક્યારેય જોયા નથી. તેમાં પણ તેઓ જેલમાં બંધ હોય તે દરમિયાન સરકારી સંસ્થાઓ વિરુદ્ધના કેસો પણ કરવામાં આવ્યા છે.

(3:38 PM IST)