<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

ચીનની સતત નાલાયકી ચાલુ: પેંગોંગ તળાવ નજીક બંકરો બનાવ્યા:ચીની સૈનિકોએ પૂર્વ લદાખમાં પેંગોંગ તળાવની નજીક બંકરો બનાવ્યાનું અને સતત ખોદકામ કરી રહ્યાનું ઉપગ્રહની તસ્વીરોમાં જોવા મળ્યું છે, લશ્કરી વાહનો માટે બેઇઝ અને હથિયારોના સંગ્રહ માટે બંકર બનાવાયા છે

(3:41 PM IST)