News of Sunday, 7th July 2024
ભાવનગર અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન ;સોમવારથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે : હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો થતાં ઉકળાટ ગરમીનો અનુભવ થશે. જો કે ભાવનગર અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. 9 જુલાઇથી 12 જુલાઇ વચ્ચે ફરી વરસાદનો બીજો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવા રહી છે.

(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
