તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ લાન્સ નાયક પ્રદીપકુમાર અને સિપાઈ પ્રવીણ ઝાંઝલ પ્રભાકરને અભૂતપૂર્વ લશ્કરી સન્માન અપાયું:૬ જુલાઈના રોજ જમ્મુ કાશ્મીરના કુલગામ ખાતે પોતાની ફરજ બજાવતા સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ લાન્સ નાયક પ્રદીપકુમાર અને સિપાઈ પ્રવીણ ઝાંઝલ પ્રભાકરને લશ્કરની ચિનાર કોર્પ્સના કમાન્ડર, ચીફ સેક્રેટરી, ડીજીપી સહિતના મહાનુભાવો અને તમામ રેન્કના વડાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

(9:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
