News of Monday, 8th July 2024
મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદનો હાહાકાર: મુંબઈ અને થાણેમાં અનરાધાર:થાણેના રિસોર્ટમાં ફસાયેલા ૪૯ લોકોનું એનડીઆરએફ દ્વારા રેસક્યુ:મુંબઈ અને થાણેમાં ભારે વરસાદે હાહાકાર સર્જ્યો, થાણેના રિસોર્ટમાં ફસાયેલા ૪૯ લોકોનું એનડીઆરએફ એ રેસક્યું કર્યું. :સંખ્યાબંધ જિલ્લામાં બચાવ દળ તૈનાત, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લગાતાર ચાલુ છે, :થાણેમાં સતત મુશળધાર વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત. લોકલ ટ્રેનોને અસર પહોંચી છે.

(9:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
