<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

નરેન્દ્રભાઈ રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસના પ્રવાસે : આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રશિયામાં વ્લાદિમીર પુતિન સાથે સંરક્ષણ અને ઊર્જા વ્યાપાર પર કરશે વાતચીત: રશિયા અને ઓસ્ટ્રિયાના ત્રણ દિવસનો પ્રવાસ: નરેન્દ્ર ભાઈએ કહ્યું કે ઑસ્ટ્રિયાની મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે

(9:39 AM IST)