News of Monday, 8th July 2024
જાપાનમાં ફરી જોરદાર ભૂકંપ આવ્યો : જાપાનના પશ્ચિમી ઓગાસાવાડા ટાપુઓ પર આજે સવારે ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર આ ટાપુઓથી ૫૩૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું છે. ભૂકંપના કારણે સુનામીનું કોઈ જોખમ નથી, કોઈ નુકસાન નથી

(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
