<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ફ્રાન્સમાં એક્ઝિટ પોલના અહેવાલો પછી દેખાવો થઈ રહ્યાના વિડીયો વાયરલ : ફ્રાન્સમાં કેટલાક એક્ઝિટ પોલમાં મેક્રોનની મધ્યવાદી સરકાર અને મરીન લે પેનની નેશનલ રેલી હારી રહ્યાના અને નવો ડાબેરી સંયુક્ત પોપ્યુલર ફ્રન્ટ વિજેતા બની રહ્યાના સમાચાર પછી દેખાવો થઈ રહ્યાના વિડીયો વાયરલ થયા છે.

(9:47 AM IST)