<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ વચ્ચે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર : દેશમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. પહાડી રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે, તો ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પૂરની સ્થિતિ યથાવત છે.

(9:47 AM IST)