<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

મુંબઈમાં સતત ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: લોકો હેરાન પરેશાન : મુંબઈમાં સાડા ચાર થી છ ઇંચ જેવા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા, સંખ્યાબંધ ટ્રેનો બંધ, લોકો હેરાન પરેશાન.

(9:52 AM IST)