<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

કચ્છમાં ડ્રગ્સના દરીયામાં અવિરત ભરતી ચાલુ: વધુ ૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું : ૧ મહિનામાં બીએસએફ દ્વારા અંદાજિત ૯૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના ૧૮૧ પેકેટ ઝડપાયા : બીએસએફ અને નાર્કોટિક્સ બ્યૂરોએ જખૌ પાસેથી ૯ પેકેટ ઝડપ્યા, છેલ્લા ૧ મહિનામાં બીએસએફ દ્વારા અંદાજિત ૯૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના ૧૮૧ પેકેટ ઝડપાયા. તમામ પેકેટ બિનવારસુ ઝડપાયા છે.

(10:31 AM IST)