<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

મુંબઈમાં છ કલાકમાં ૧૨ ઇંચ: મેઘો તૂટી પડ્યો આખું મુંબઈ જળબંબાકાર : મુંબઈમાં રાત્રે એક વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીમાં અધધધ ૧૨ ઇંચ વરસાદ પડી ગયો છે. આખી રાત અતિ ભારે વરસાદ વરસતા સમગ્ર મેગા સીટી જળબંબાકાર બની ગયું: અનેક ટ્રેનો મોડી પડી છે અથવા બંધ છે ઠેર ઠેર પાણી ભરાયા છે. જનજીવન અસ્તવ્યસ્ત.

(10:29 AM IST)