<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

વહેલી સવારે કચ્છમાં ધરતી ધ્રુજી ઉઠી : વહેલી સવારે પોણા પાંચ વાગ્યે કચ્છના ખાવડામાં ૨.૬ની તીવ્રતાનો ભૂકંપનો હળવું આંચકો અનુભવાયો છે, કેન્દ્રબિંદુ ખાવડાથી ૩૪ કિલોમીટર દૂર છે

(10:29 AM IST)