<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

આજે ઇસ્‍લામી નૂતન વર્ષઃ ગઇ સાંજે પણ કયાંય ચંદ્ર દર્શન થયા નહીઃ આજથી મહોર્રમ માસનો પ્રારંભઃ ગઇ રાતથી જ હુસેની મજાલિસોનો સૌરાષ્‍ટ્રભરમાં પ્રારંભઃ સબિલ-નિયાઝનો ઠેઠેર ધમધમાટઃ મસ્‍જીદોમાં થતા ઇબાદત-ખત્‍મના કાર્યક્રમોઃ કરબલાના શહીદોને કરાતા શ્રાધ્‍ધ તર્પણ

(11:04 AM IST)