News of Monday, 8th July 2024
વકફ એક્ટને રદ્દ કરવાના કોઈપણ પ્રયાસને, મુસ્લિમ લઘુમતીના અધિકારો અને દેશની સુખાકારી બંનેને જોખમમાં નાખવાના કાવતરા તરીકે જોવામાં આવશે : જમીયત ઉલેમા-એ-હિંદ જમીયત ઉલેમા-એ-હિંદ કહે છે કે ભારત સરકાર જ્યારે શાળાના બાળકો માટે ‘સૂર્ય નમસ્કાર', ‘સરસ્વતી પૂજા', ‘હિંદુ ગીતો ગાવા'નું લાદે છે ત્યારે તે બંધારણનું ઉલ્લંઘન છે : શૈક્ષણિક પ્રણાલીનું ભગવાકરણ કરવાનું અને, સમાન નાગરિક સંહિતા અને મદરેસાને નિશાન બનાવવાના પ્રયાસોની નિંદા કરીએ છીએ, સરકારે આવી કોઈપણ ‘ઉશ્કેરણીજનક' કાર્યવાહીથી દૂર રહેવું જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે વકફ એક્ટને રદ્દ કરવાના કોઈપણ પ્રયાસને, મુસ્લિમ લઘુમતીના અધિકારો અને દેશની સુખાકારી બંનેને જોખમમાં નાખવાના કાવતરા તરીકે જોવામાં આવશે.

(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
