<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા નજીક 54 વષૅના વ્યક્તિનુ ટ્રેન હડફેટે મોત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ગામ નજીક ફાટક પાસે એક 54 વષૅના વ્યક્તિનુ ટ્રેન હડફેટે મોત થતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડેલ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:05 PM IST)