તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
મંગળ પર માનવોને વસાવવા ટ્રાયલ : ધરતી પર મંગળ જેવા વાતાવરણમાં ૩૭૮ દિવસ રહીને આવ્યા ૪ વૈજ્ઞાનિકો : ૨૦૩૦ સુધીમાં મંગળ પર માનવોને વસાવવાની નાસાની યોજના : હ્યુસ્ટનના જોન્સન સ્પેસ સેન્ટરમાં ૧૭૦૦ ચોરસ ફુટનો એક ૩ડી પ્રીન્ટેડ રૂમ તૈયાર કરાયો જેનું વાતાવરણ સંપૂર્ણપણે મંગળ ગ્રહ જેવું હતું. આના માટે નાસાએ ૪ લોકો સીલેકટ કર્યા હતા. તેમાં વૈજ્ઞાનિક એકા સેલારિયુ, રોસ બ્રોકવેલ, નાથન જોન્સ અને કેનેડીયન જીવ વિજ્ઞાની કેલી હસ્ટન હતા

(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
